યહોશુઆ ૨૪:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ “‘પછી તમે યર્દન પાર કરીને+ યરીખો આવ્યા.+ યરીખોના આગેવાનો* અને અમોરીઓ, પરિઝ્ઝીઓ, કનાનીઓ, હિત્તીઓ, ગિર્ગાશીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ તમારી સામે લડ્યા. પણ મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા.+
૧૧ “‘પછી તમે યર્દન પાર કરીને+ યરીખો આવ્યા.+ યરીખોના આગેવાનો* અને અમોરીઓ, પરિઝ્ઝીઓ, કનાનીઓ, હિત્તીઓ, ગિર્ગાશીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ તમારી સામે લડ્યા. પણ મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા.+