-
નિર્ગમન ૩૬:૩૭, ૩૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૭ તેણે મંડપના પ્રવેશદ્વાર માટે એક પડદો બનાવ્યો. એ પડદો ભૂરી દોરી, જાંબુડિયા રંગનું ઊન, લાલ દોરી અને બારીક કાંતેલું શણ વણીને બનાવ્યો.+ ૩૮ તેણે પાંચ થાંભલાઓ અને એની કડીઓ બનાવ્યાં. થાંભલાનો ઉપરનો ભાગ સોનાથી મઢ્યો. એની આંકડીઓ સોનાની બનાવી, પણ એની પાંચ કૂંભીઓ તાંબાની બનાવી.
-