-
નિર્ગમન ૨:૧૩, ૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ મૂસા બીજા દિવસે બહાર નીકળ્યો ત્યારે, તેણે બે હિબ્રૂ માણસોને લડતા જોયા. જે માણસનો વાંક હતો તેને મૂસાએ કહ્યું: “તું તારા ભાઈને કેમ મારે છે?”+ ૧૪ તેણે મૂસાને કહ્યું: “તને કોણે અમારા પર અધિકારી અને ન્યાયાધીશ બનાવ્યો છે? પેલા ઇજિપ્તના માણસને મારી નાખ્યો તેમ, શું તું મને પણ મારી નાખવા માંગે છે?”+ એ સાંભળીને મૂસા ડરી ગયો અને તેણે મનમાં કહ્યું: “એ વાત જરૂર બહાર આવી ગઈ છે!”
-