-
નિર્ગમન ૩૯:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ પછી તેઓએ ગોમેદના બે કીમતી પથ્થર લીધા અને એને સોનાનાં ચોકઠાંમાં બેસાડ્યા. તેઓએ એના પર ઇઝરાયેલના દીકરાઓનાં નામ કોતર્યાં. જેમ મહોર પર કોતરણી કરવામાં આવે છે, તેમ તેઓએ એ નામ કોતર્યાં.+
-
-
નિર્ગમન ૩૯:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ મહોરની જેમ એ ૧૨ પથ્થર પર ઇઝરાયેલના ૧૨ દીકરાઓનાં નામ કોતરેલાં હતાં, એટલે કે એક પથ્થર પર એક નામ. એ ૧૨ નામ ૧૨ કુળોને રજૂ કરતાં હતાં.
-