-
નિર્ગમન ૩૯:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ તેણે એ બંને પથ્થરને એફોદના ખભા પરના બંને ભાગ પર લગાવ્યા, જેથી ઇઝરાયેલના દીકરાઓ માટે એ યાદગીરીના પથ્થર બને.+ યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે જ તેણે કર્યું.
-