લૂક ૨૦:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ મરણ પામેલાઓને ઉઠાડવામાં આવે છે, એ વિશે મૂસાએ પણ ઝાડવાના અહેવાલમાં જણાવ્યું હતું. એ અહેવાલમાં તે યહોવાને* ‘ઇબ્રાહિમના ઈશ્વર અને ઇસહાકના ઈશ્વર અને યાકૂબના ઈશ્વર’ કહે છે.+
૩૭ મરણ પામેલાઓને ઉઠાડવામાં આવે છે, એ વિશે મૂસાએ પણ ઝાડવાના અહેવાલમાં જણાવ્યું હતું. એ અહેવાલમાં તે યહોવાને* ‘ઇબ્રાહિમના ઈશ્વર અને ઇસહાકના ઈશ્વર અને યાકૂબના ઈશ્વર’ કહે છે.+