લેવીય ૮:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ પછી મૂસાએ ઘેટાની છાતીનો ભાગ લીધો અને એને યહોવા આગળ હલાવવાના અર્પણ તરીકે આગળ-પાછળ હલાવ્યો.+ યાજકોને નિયુક્ત કરવાની વિધિમાં ચઢાવેલા ઘેટાનો એ હિસ્સો મૂસાનો થયો, જેમ યહોવાએ તેને આજ્ઞા આપી હતી.+ ગીતશાસ્ત્ર ૯૯:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તેમના યાજકોમાં મૂસા અને હારુન હતા.+ તેમના નામનો પોકાર કરનારાઓમાં શમુએલ હતા.+ તેઓ યહોવાને સાદ દેતાઅને તે જવાબ આપતા.+
૨૯ પછી મૂસાએ ઘેટાની છાતીનો ભાગ લીધો અને એને યહોવા આગળ હલાવવાના અર્પણ તરીકે આગળ-પાછળ હલાવ્યો.+ યાજકોને નિયુક્ત કરવાની વિધિમાં ચઢાવેલા ઘેટાનો એ હિસ્સો મૂસાનો થયો, જેમ યહોવાએ તેને આજ્ઞા આપી હતી.+
૬ તેમના યાજકોમાં મૂસા અને હારુન હતા.+ તેમના નામનો પોકાર કરનારાઓમાં શમુએલ હતા.+ તેઓ યહોવાને સાદ દેતાઅને તે જવાબ આપતા.+