-
૨ કાળવૃત્તાંત ૨૪:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ ત્યાર બાદ આખા યહૂદામાં અને યરૂશાલેમમાં ઢંઢેરો પીટવામાં આવ્યો કે યહોવા આગળ પવિત્ર કર+ લાવવામાં આવે. એ કર સાચા ઈશ્વરના ભક્ત મૂસાએ વેરાન પ્રદેશમાં ઇઝરાયેલ પર નાખ્યો હતો.
-