ગણના ૩:૨, ૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ હારુનના દીકરાઓનાં નામ આ હતાં: પ્રથમ જન્મેલો નાદાબ, એ પછી અબીહૂ,+ એલઆઝાર+ અને ઇથામાર.+ ૩ હારુનના એ દીકરાઓનો અભિષેક* કરવામાં આવ્યો હતો અને તેઓને યાજકો* તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.*+
૨ હારુનના દીકરાઓનાં નામ આ હતાં: પ્રથમ જન્મેલો નાદાબ, એ પછી અબીહૂ,+ એલઆઝાર+ અને ઇથામાર.+ ૩ હારુનના એ દીકરાઓનો અભિષેક* કરવામાં આવ્યો હતો અને તેઓને યાજકો* તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.*+