લેવીય ૨:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ “‘તમારા દરેક અનાજ-અર્પણમાં મીઠું મેળવેલું હોય. તમે અનાજ-અર્પણમાં મીઠું ઉમેરવાનું ન ભૂલો, કેમ કે મીઠું તમને ઈશ્વર સાથે કરેલા કરારની* યાદ અપાવે છે. તમે દરેક અર્પણ સાથે મીઠું ચઢાવો.+
૧૩ “‘તમારા દરેક અનાજ-અર્પણમાં મીઠું મેળવેલું હોય. તમે અનાજ-અર્પણમાં મીઠું ઉમેરવાનું ન ભૂલો, કેમ કે મીઠું તમને ઈશ્વર સાથે કરેલા કરારની* યાદ અપાવે છે. તમે દરેક અર્પણ સાથે મીઠું ચઢાવો.+