નિર્ગમન ૨૦:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ “યાદ રાખજો કે સાબ્બાથનો દિવસ પવિત્ર છે.+ લેવીય ૧૯:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ “‘તમે મારા સાબ્બાથો પાળો.+ મારી પવિત્ર જગ્યા* માટે આદર બતાવો.* હું યહોવા છું. કોલોસીઓ ૨:૧૬, ૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ તેથી ખાવા-પીવા વિશે,+ તહેવાર કે ચાંદરાત*+ ઊજવવા વિશે કે સાબ્બાથ*+ પાળવા વિશે બીજો કોઈ માણસ તમારા માટે નિર્ણય ન લે. ૧૭ કેમ કે એ બધું તો આવનાર બાબતોનો પડછાયો છે,+ પણ હકીકત તો ખ્રિસ્ત છે.+
૧૬ તેથી ખાવા-પીવા વિશે,+ તહેવાર કે ચાંદરાત*+ ઊજવવા વિશે કે સાબ્બાથ*+ પાળવા વિશે બીજો કોઈ માણસ તમારા માટે નિર્ણય ન લે. ૧૭ કેમ કે એ બધું તો આવનાર બાબતોનો પડછાયો છે,+ પણ હકીકત તો ખ્રિસ્ત છે.+