-
પુનર્નિયમ ૯:૧૮, ૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ મેં અગાઉની જેમ યહોવા આગળ જમીન સુધી માથું નમાવ્યું અને ૪૦ દિવસ અને ૪૦ રાત સુધી અનેક વાર એમ કર્યું. મેં કંઈ ખાધું નહિ કે પાણી પણ પીધું નહિ,+ કેમ કે યહોવાની નજરમાં ખરાબ હોય એવું કામ કરીને તમે પાપ કર્યું હતું અને તેમને દુઃખી કર્યા હતા. ૧૯ યહોવા તમારા પર સખત ગુસ્સે થયા+ હોવાથી હું ડરી ગયો હતો. તે તમારો નાશ કરવાની તૈયારીમાં હતા. એ સમયે પણ યહોવાએ મારું સાંભળ્યું.+
-