-
પુનર્નિયમ ૯:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ પછી યહોવાએ મને પથ્થરની બે પાટીઓ આપી, જેના પર ઈશ્વરે પોતાની આંગળીથી લખ્યું હતું. જે દિવસે તમે બધા ભેગા થયા હતા અને યહોવાએ પર્વત પર આગમાંથી તમને જે આજ્ઞાઓ આપી હતી, એ એના પર લખેલી હતી.+
-