નિર્ગમન ૩૪:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ પછી મૂસાએ કહ્યું: “હે યહોવા, જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો મહેરબાની કરીને હે યહોવા અમારી સાથે આવો અને અમારી વચ્ચે રહો.+ અમે હઠીલા લોકો છીએ,+ છતાં તમે અમારાં ગુનાઓ અને પાપો માફ કરો+ અને અમને તમારા લોકો તરીકે સ્વીકારો.”* પુનર્નિયમ ૯:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ એ ન ધારી લેતા કે તમે નેક છો એટલે તમારા ઈશ્વર યહોવા તમને આ ઉત્તમ દેશનો વારસો આપી રહ્યા છે. હકીકતમાં તો તમે હઠીલા છો.+ પ્રેરિતોનાં કાર્યો ૭:૫૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૧ “ઓ હઠીલા માણસો, તમે તમારાં હૃદય અને કાન બંધ કરી દીધાં છે.* તમે હંમેશાં પવિત્ર શક્તિનો વિરોધ કરો છો. તમારા બાપદાદાઓએ કર્યું, એવું જ તમે કરો છો.+
૯ પછી મૂસાએ કહ્યું: “હે યહોવા, જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો મહેરબાની કરીને હે યહોવા અમારી સાથે આવો અને અમારી વચ્ચે રહો.+ અમે હઠીલા લોકો છીએ,+ છતાં તમે અમારાં ગુનાઓ અને પાપો માફ કરો+ અને અમને તમારા લોકો તરીકે સ્વીકારો.”*
૬ એ ન ધારી લેતા કે તમે નેક છો એટલે તમારા ઈશ્વર યહોવા તમને આ ઉત્તમ દેશનો વારસો આપી રહ્યા છે. હકીકતમાં તો તમે હઠીલા છો.+
૫૧ “ઓ હઠીલા માણસો, તમે તમારાં હૃદય અને કાન બંધ કરી દીધાં છે.* તમે હંમેશાં પવિત્ર શક્તિનો વિરોધ કરો છો. તમારા બાપદાદાઓએ કર્યું, એવું જ તમે કરો છો.+