નિર્ગમન ૨૩:૩૨, ૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ તમે તેઓ સાથે કે તેઓના દેવો સાથે કોઈ કરાર ન કરો.+ ૩૩ તેઓને તમારા દેશમાં વસવા ન દો, નહિતર તેઓને લીધે તમે મારી વિરુદ્ધ પાપ કરી બેસશો. જો તમે તેઓના દેવોની ભક્તિ કરશો, તો એ તમારા માટે ફાંદો બની જશે.”+
૩૨ તમે તેઓ સાથે કે તેઓના દેવો સાથે કોઈ કરાર ન કરો.+ ૩૩ તેઓને તમારા દેશમાં વસવા ન દો, નહિતર તેઓને લીધે તમે મારી વિરુદ્ધ પાપ કરી બેસશો. જો તમે તેઓના દેવોની ભક્તિ કરશો, તો એ તમારા માટે ફાંદો બની જશે.”+