નિર્ગમન ૨૩:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ એ પ્રજાઓના દેવો સામે તમે નમશો નહિ કે તેઓથી આકર્ષાઈને તેઓની ભક્તિ કરશો નહિ. તમે એ લોકોના રીતરિવાજો અપનાવશો નહિ.+ એને બદલે, તમે તેઓની બધી મૂર્તિઓનો નાશ કરી દો અને તેઓના ભક્તિ-સ્તંભોના* ચૂરેચૂરા કરી નાખો.+ પુનર્નિયમ ૧૨:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તમે તેઓની વેદીઓ તોડી નાખો, ભક્તિ-સ્તંભો ભાંગી નાખો,+ ભક્તિ-થાંભલાઓ અગ્નિમાં બાળી નાખો અને તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓ કાપી નાખો.+ આમ તેઓના દેવોનું નામનિશાન એ જગ્યાએથી ભૂંસી નાખો.+
૨૪ એ પ્રજાઓના દેવો સામે તમે નમશો નહિ કે તેઓથી આકર્ષાઈને તેઓની ભક્તિ કરશો નહિ. તમે એ લોકોના રીતરિવાજો અપનાવશો નહિ.+ એને બદલે, તમે તેઓની બધી મૂર્તિઓનો નાશ કરી દો અને તેઓના ભક્તિ-સ્તંભોના* ચૂરેચૂરા કરી નાખો.+
૩ તમે તેઓની વેદીઓ તોડી નાખો, ભક્તિ-સ્તંભો ભાંગી નાખો,+ ભક્તિ-થાંભલાઓ અગ્નિમાં બાળી નાખો અને તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓ કાપી નાખો.+ આમ તેઓના દેવોનું નામનિશાન એ જગ્યાએથી ભૂંસી નાખો.+