નિર્ગમન ૨૦:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ મારા સિવાય તમારો બીજો કોઈ ઈશ્વર હોવો ન જોઈએ.+ ૧ કોરીંથીઓ ૧૦:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ મારા વહાલા દોસ્તો, મૂર્તિપૂજાથી દૂર રહો.+ ૧ યોહાન ૫:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ વહાલાં બાળકો, મૂર્તિઓથી દૂર રહો.+