૨ કોરીંથીઓ ૩:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ મરણ લાવનાર નિયમો પથ્થરની પાટીઓ પર લખીને+ મૂસાને આપવામાં આવ્યા હતા. એ એટલા ગૌરવ સાથે અપાયા હતા કે ઇઝરાયેલીઓ મૂસાના ચહેરા પરના ગૌરવને લીધે તેમની સામે જોઈ શકતા ન હતા.+ મૂસાના ચહેરા પરનું એ ગૌરવ જતું રહેવાનું હતું.
૭ મરણ લાવનાર નિયમો પથ્થરની પાટીઓ પર લખીને+ મૂસાને આપવામાં આવ્યા હતા. એ એટલા ગૌરવ સાથે અપાયા હતા કે ઇઝરાયેલીઓ મૂસાના ચહેરા પરના ગૌરવને લીધે તેમની સામે જોઈ શકતા ન હતા.+ મૂસાના ચહેરા પરનું એ ગૌરવ જતું રહેવાનું હતું.