૨ કોરીંથીઓ ૩:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ મરણ લાવનાર નિયમો પથ્થરની પાટીઓ પર લખીને+ મૂસાને આપવામાં આવ્યા હતા. એ એટલા ગૌરવ સાથે અપાયા હતા કે ઇઝરાયેલીઓ મૂસાના ચહેરા પરના ગૌરવને લીધે તેમની સામે જોઈ શકતા ન હતા.+ મૂસાના ચહેરા પરનું એ ગૌરવ જતું રહેવાનું હતું. ૨ કોરીંથીઓ ૩:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ અને મૂસાએ જેમ કર્યું એમ આપણે કરતા નથી. મૂસા પડદાથી પોતાનો ચહેરો ઢાંકી દેતા હતા,+ જેથી જે જતું રહેવાનું હતું, એનું ગૌરવ ઇઝરાયેલીઓ ન જુએ.
૭ મરણ લાવનાર નિયમો પથ્થરની પાટીઓ પર લખીને+ મૂસાને આપવામાં આવ્યા હતા. એ એટલા ગૌરવ સાથે અપાયા હતા કે ઇઝરાયેલીઓ મૂસાના ચહેરા પરના ગૌરવને લીધે તેમની સામે જોઈ શકતા ન હતા.+ મૂસાના ચહેરા પરનું એ ગૌરવ જતું રહેવાનું હતું.
૧૩ અને મૂસાએ જેમ કર્યું એમ આપણે કરતા નથી. મૂસા પડદાથી પોતાનો ચહેરો ઢાંકી દેતા હતા,+ જેથી જે જતું રહેવાનું હતું, એનું ગૌરવ ઇઝરાયેલીઓ ન જુએ.