લેવીય ૫:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “‘અથવા જો કોઈ માણસ અશુદ્ધ વસ્તુને અડકે, પછી ભલે એ અશુદ્ધ જંગલી પ્રાણીનું મડદું હોય, અશુદ્ધ પાલતુ પ્રાણીનું મડદું હોય કે ઝુંડમાં રહેતા અશુદ્ધ પ્રાણીનું* મડદું હોય,+ તો તે માણસ અશુદ્ધ થઈ જાય છે. તેને એનો ખ્યાલ ન હોય, તોપણ તે દોષિત ઠરે.
૨ “‘અથવા જો કોઈ માણસ અશુદ્ધ વસ્તુને અડકે, પછી ભલે એ અશુદ્ધ જંગલી પ્રાણીનું મડદું હોય, અશુદ્ધ પાલતુ પ્રાણીનું મડદું હોય કે ઝુંડમાં રહેતા અશુદ્ધ પ્રાણીનું* મડદું હોય,+ તો તે માણસ અશુદ્ધ થઈ જાય છે. તેને એનો ખ્યાલ ન હોય, તોપણ તે દોષિત ઠરે.