લેવીય ૩:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ હારુનના દીકરાઓ એ બધા ભાગો વેદીના સળગતાં લાકડાં પર, અગ્નિ-અર્પણ ઉપર મૂકીને ચઢાવે.+ એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ* થાય છે.+ લેવીય ૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ પછી યાજક એને ખોરાક* તરીકે વેદી પર આગમાં ચઢાવે. એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી ઈશ્વર ખુશ થાય છે. બધી જ ચરબી યહોવાની ગણાય.+
૫ હારુનના દીકરાઓ એ બધા ભાગો વેદીના સળગતાં લાકડાં પર, અગ્નિ-અર્પણ ઉપર મૂકીને ચઢાવે.+ એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ* થાય છે.+
૧૬ પછી યાજક એને ખોરાક* તરીકે વેદી પર આગમાં ચઢાવે. એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી ઈશ્વર ખુશ થાય છે. બધી જ ચરબી યહોવાની ગણાય.+