-
નિર્ગમન ૨૯:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ પણ આખલાનું માંસ, એનું ચામડું અને એનું છાણ તું છાવણીની બહાર બાળી નાખ. આખલો પાપ-અર્પણ* છે.
-
-
લેવીય ૧:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ અગ્નિ-અર્પણના આખલાનું ચામડું ઉતારી લેવું અને એ આખલાના ટુકડા કરવા.+
-