લેવીય ૧૯:૫, ૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ “‘હવે જો તમે યહોવાને શાંતિ-અર્પણ ચઢાવો,+ તો તમને ઈશ્વરની મંજૂરી મળે એ રીતે ચઢાવો.+ ૬ જે દિવસે તમે અર્પણ ચઢાવો એ જ દિવસે એને ખાઓ. તમે એને બીજા દિવસે પણ ખાઈ શકો. પણ ત્રીજા દિવસે જે કંઈ બાકી રહે એને આગમાં બાળી નાખો.+
૫ “‘હવે જો તમે યહોવાને શાંતિ-અર્પણ ચઢાવો,+ તો તમને ઈશ્વરની મંજૂરી મળે એ રીતે ચઢાવો.+ ૬ જે દિવસે તમે અર્પણ ચઢાવો એ જ દિવસે એને ખાઓ. તમે એને બીજા દિવસે પણ ખાઈ શકો. પણ ત્રીજા દિવસે જે કંઈ બાકી રહે એને આગમાં બાળી નાખો.+