વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૧૧:૨૧-૨૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ “‘ઝુંડમાં રહેતાં અને ચાર પગે ચાલતાં જીવજંતુઓમાંથી તમે ફક્ત એવાં જ ખાઓ, જેઓને જમીન પર કૂદકો મારવા પગની બીજી એક જોડ હોય. ૨૨ તમે આ ખાઈ શકો: જુદી જુદી જાતનાં ઊડતાં તીડો, બીજાં તીડો,+ તમરાં અને તીતીઘોડા. ૨૩ ઝુંડમાં રહેતાં અને ચાર પગે ચાલતાં પાંખવાળાં બીજાં બધાં જીવજંતુઓ તમારા માટે અશુદ્ધ છે. ૨૪ એ ખાવાથી તમે અશુદ્ધ થશો. જે કોઈ એ મરેલા જીવજંતુને અડકે, એ સાંજ સુધી અશુદ્ધ ગણાય.+

  • પુનર્નિયમ ૧૪:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ પણ તમે આ પ્રાણીઓ ન ખાઓ, જે ફક્ત વાગોળે છે અથવા જેની ફક્ત ખરી ફાટેલી છે: ઊંટ, સસલું અને ખડકોમાં રહેતું સસલું, કેમ કે તેઓ વાગોળે છે, પણ તેઓની ખરી ફાટેલી નથી. તેઓ તમારા માટે અશુદ્ધ છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો