-
લેવીય ૫:૧૧, ૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ “‘હવે જો બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં ચઢાવવાં તેના ગજા બહાર હોય, તો તે પોતાના પાપ માટે એફાહનો દસમો ભાગ*+ મેંદો પાપ-અર્પણ તરીકે ચઢાવે. પણ તે એમાં તેલ ઉમેરે નહિ અથવા એના પર લોબાન* મૂકે નહિ, કેમ કે એ પાપ-અર્પણ છે. ૧૨ તે એ મેંદો યાજક પાસે લાવે. યાજક એમાંથી એક મુઠ્ઠી મેંદો યાદગીરી તરીકે લે. પછી તે એને યહોવા માટે આગમાં ચઢાવવાના અર્પણ ઉપર વેદી પર ચઢાવે. એ પાપ-અર્પણ છે.
-