લેવીય ૨૧:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ “‘ભાઈઓમાંથી જે પ્રમુખ યાજક* હોય, તે પોતાના માથાના વાળ ન વિખેરે અથવા પોતાનાં કપડાં ન ફાડે.+ કેમ કે તેના માથા પર અભિષેકનું તેલ રેડવામાં આવ્યું છે+ અને તેને યાજકનાં ખાસ કપડાં પહેરવા+ નિયુક્ત કરવામાં* આવ્યો છે.
૧૦ “‘ભાઈઓમાંથી જે પ્રમુખ યાજક* હોય, તે પોતાના માથાના વાળ ન વિખેરે અથવા પોતાનાં કપડાં ન ફાડે.+ કેમ કે તેના માથા પર અભિષેકનું તેલ રેડવામાં આવ્યું છે+ અને તેને યાજકનાં ખાસ કપડાં પહેરવા+ નિયુક્ત કરવામાં* આવ્યો છે.