-
લેવીય ૯:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ પણ તું ઇઝરાયેલીઓને કહે, ‘પાપ-અર્પણ માટે એક બકરો અને અગ્નિ-અર્પણ માટે એક વાછરડો અને એક ઘેટો લો. એ વાછરડો અને ઘેટો એક વર્ષના અને ખોડખાંપણ વગરના હોય.
-
-
લેવીય ૯:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ પછી હારુને લોકોનાં અર્પણો ચઢાવ્યાં. તેણે પાપ-અર્પણ માટેનો બકરો લીધો, જે લોકોનાં પાપ માટે હતો. તેણે એને કાપ્યો અને જે રીતે પોતાનાં પાપ માટે વાછરડો ચઢાવ્યો હતો, એ જ રીતે આ બકરો ચઢાવ્યો.
-