-
પુનર્નિયમ ૧૪:૭, ૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ પણ તમે આ પ્રાણીઓ ન ખાઓ, જે ફક્ત વાગોળે છે અથવા જેની ફક્ત ખરી ફાટેલી છે: ઊંટ, સસલું અને ખડકોમાં રહેતું સસલું, કેમ કે તેઓ વાગોળે છે, પણ તેઓની ખરી ફાટેલી નથી. તેઓ તમારા માટે અશુદ્ધ છે.+ ૮ અને ભૂંડ ન ખાઓ, કેમ કે એની ખરી ફાટેલી છે, પણ એ વાગોળતું નથી. એ તમારા માટે અશુદ્ધ છે. તમે એ બધાં પ્રાણીઓનું માંસ ન ખાઓ અથવા તેઓનાં મડદાંને ન અડકો.
-