લૂક ૫:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ તેમણે આજ્ઞા કરી કે કોઈને કશું કહેતો નહિ. તેમણે જણાવ્યું: “પણ યાજક પાસે જઈને બતાવ. તું શુદ્ધ થયો હોવાથી મૂસાના જણાવ્યા પ્રમાણે અર્પણ ચઢાવ,+ જેથી તેઓ જુએ કે તું સાજો થયો છે.”+ લૂક ૧૭:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ તેમણે તેઓને જોઈને કહ્યું: “જાઓ અને યાજકોની પાસે જઈને બતાવો.”+ તેઓ જતા હતા ત્યારે તેઓ શુદ્ધ થયા.+
૧૪ તેમણે આજ્ઞા કરી કે કોઈને કશું કહેતો નહિ. તેમણે જણાવ્યું: “પણ યાજક પાસે જઈને બતાવ. તું શુદ્ધ થયો હોવાથી મૂસાના જણાવ્યા પ્રમાણે અર્પણ ચઢાવ,+ જેથી તેઓ જુએ કે તું સાજો થયો છે.”+