-
લેવીય ૧૩:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ પણ જો ચામડી પરનો ડાઘ સફેદ હોય, ચામડી કરતાં ઊંડો દેખાતો ન હોય અને ત્યાંના વાળ સફેદ પડી ગયા ન હોય, તો યાજક એ માણસને સાત દિવસ સુધી બીજાઓથી અલગ રાખે.+
-
-
લેવીય ૧૩:૫૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫૦ યાજક એ રોગ તપાસે અને ડાઘવાળી વસ્તુને સાત દિવસ માટે અલગ રાખે.+
-
-
લેવીય ૧૪:૩૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૮ તો યાજક ઘરના દરવાજા આગળ જાય અને ઘરને સાત દિવસ માટે બંધ કરી દે.+
-
-
ગણના ૧૨:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ તેથી સાત દિવસ માટે મરિયમને છાવણી બહાર અલગ રાખવામાં આવી.+ જ્યાં સુધી તે છાવણીમાં પાછી ન આવી, ત્યાં સુધી લોકોએ પોતાનો પડાવ ઉઠાવ્યો નહિ.
-