-
લેવીય ૧૫:૧૪, ૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ આઠમા દિવસે, તે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લે+ અને યહોવા સામે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવે અને યાજકને આપે. ૧૫ યાજક એમાંથી એકને પાપ-અર્પણ તરીકે અને બીજાને અગ્નિ-અર્પણ તરીકે ચઢાવે. સ્રાવને લીધે અશુદ્ધ થયેલા માણસ માટે યહોવા આગળ યાજક પ્રાયશ્ચિત્ત કરે.
-