લેવીય ૨૩:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ “પણ સાતમા મહિનાનો દસમો દિવસ પ્રાયશ્ચિત્તનો દિવસ*+ છે. એ દિવસે તમે પવિત્ર સંમેલન રાખો અને પોતાના પાપ માટે દુઃખ વ્યક્ત કરો*+ અને યહોવા માટે આગમાં અર્પણ ચઢાવો.
૨૭ “પણ સાતમા મહિનાનો દસમો દિવસ પ્રાયશ્ચિત્તનો દિવસ*+ છે. એ દિવસે તમે પવિત્ર સંમેલન રાખો અને પોતાના પાપ માટે દુઃખ વ્યક્ત કરો*+ અને યહોવા માટે આગમાં અર્પણ ચઢાવો.