વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૧:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ “‘જો તે પોતાનાં ઢોરઢાંકમાંથી અગ્‍નિ-અર્પણ* ચઢાવે, તો એ ખોડખાંપણ વગરનો આખલો* હોય.+ તે એને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ રાજીખુશીથી+ યહોવાને અર્પી દે.

  • પુનર્નિયમ ૧૨:૫, ૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા અને પોતાનું રહેઠાણ બનાવવા તમારાં બધાં કુળોના વિસ્તારમાંથી એક જગ્યા પસંદ કરશે. તમે ત્યાં જઈને તેમની ભક્તિ કરો.+ ૬ ત્યાં તમે તમારાં અગ્‍નિ-અર્પણો,*+ બલિદાનો, તમારી માલ-મિલકતનો દસમો ભાગ,*+ તમારાં દાનો,+ માનતા-અર્પણો,* સ્વેચ્છા-અર્પણો*+ તેમજ ઘેટાં-બકરાં અને ઢોરઢાંકના પ્રથમ જન્મેલા* ચઢાવો.+

  • પુનર્નિયમ ૧૨:૧૩, ૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ સાવધ રહેજો, તમારાં અગ્‍નિ-અર્પણો ગમે એ જગ્યાએ ચઢાવતા નહિ.+ ૧૪ તમારાં કુળોના વિસ્તારોમાં યહોવા પસંદ કરે એ જગ્યાએ જ તમે તમારાં અગ્‍નિ-અર્પણો ચઢાવો અને મારી આજ્ઞા પ્રમાણે જ બધું કરો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો