એઝરા ૯:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ તેઓએ એ લોકોની દીકરીઓમાંથી અમુકને પોતાની પત્નીઓ અને અમુકને પોતાના દીકરાઓની પત્નીઓ બનાવી છે.+ આ પવિત્ર વંશજો+ આસપાસ રહેતા લોકોમાં ભળી ગયા છે.+ એ પાપની શરૂઆત આગેવાનોએ અને ઉપઅધિકારીઓએ કરી છે.”
૨ તેઓએ એ લોકોની દીકરીઓમાંથી અમુકને પોતાની પત્નીઓ અને અમુકને પોતાના દીકરાઓની પત્નીઓ બનાવી છે.+ આ પવિત્ર વંશજો+ આસપાસ રહેતા લોકોમાં ભળી ગયા છે.+ એ પાપની શરૂઆત આગેવાનોએ અને ઉપઅધિકારીઓએ કરી છે.”