લેવીય ૧૫:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ “‘જો કોઈ માણસને વીર્યનો સ્રાવ થાય, તો તે પાણીથી બરાબર સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.+