લેવીય ૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ પછી યાજક એને ખોરાક* તરીકે વેદી પર આગમાં ચઢાવે. એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી ઈશ્વર ખુશ થાય છે. બધી જ ચરબી યહોવાની ગણાય.+
૧૬ પછી યાજક એને ખોરાક* તરીકે વેદી પર આગમાં ચઢાવે. એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી ઈશ્વર ખુશ થાય છે. બધી જ ચરબી યહોવાની ગણાય.+