ગણના ૧૦:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ “તમે આનંદના પ્રસંગોએ+ પણ રણશિંગડાં વગાડો. તહેવારોના સમયે+ અને મહિનાની શરૂઆતમાં જ્યારે તમે અગ્નિ-અર્પણો+ અને શાંતિ-અર્પણો+ ચઢાવો, ત્યારે પણ રણશિંગડાં વગાડો. એનાથી તમારા ઈશ્વર તમારા પર ધ્યાન આપશે. હું યહોવા તમારો ઈશ્વર છું.”+
૧૦ “તમે આનંદના પ્રસંગોએ+ પણ રણશિંગડાં વગાડો. તહેવારોના સમયે+ અને મહિનાની શરૂઆતમાં જ્યારે તમે અગ્નિ-અર્પણો+ અને શાંતિ-અર્પણો+ ચઢાવો, ત્યારે પણ રણશિંગડાં વગાડો. એનાથી તમારા ઈશ્વર તમારા પર ધ્યાન આપશે. હું યહોવા તમારો ઈશ્વર છું.”+