૧ કોરીંથીઓ ૧૫:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ હકીકતમાં, ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે અને મરણની ઊંઘમાં છે એ લોકોમાંથી પ્રથમ તેમને જીવતા કરવામાં આવ્યા છે.*+ ૧ કોરીંથીઓ ૧૫:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ પણ દરેકને પોતાના યોગ્ય ક્રમમાં ઉઠાડવામાં આવે છે: પ્રથમ* ખ્રિસ્તને ઉઠાડવામાં આવ્યા,+ પછી ખ્રિસ્તના છે તેઓને ખ્રિસ્તની હાજરી* દરમિયાન ઉઠાડવામાં આવશે.+
૨૦ હકીકતમાં, ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે અને મરણની ઊંઘમાં છે એ લોકોમાંથી પ્રથમ તેમને જીવતા કરવામાં આવ્યા છે.*+
૨૩ પણ દરેકને પોતાના યોગ્ય ક્રમમાં ઉઠાડવામાં આવે છે: પ્રથમ* ખ્રિસ્તને ઉઠાડવામાં આવ્યા,+ પછી ખ્રિસ્તના છે તેઓને ખ્રિસ્તની હાજરી* દરમિયાન ઉઠાડવામાં આવશે.+