પુનર્નિયમ ૧૬:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ યહોવા પસંદ કરે છે એ જગ્યાએ તમે તમારા ઈશ્વર યહોવા માટે સાત દિવસ સુધી તહેવાર ઊજવો,+ કેમ કે તમારા ઈશ્વર યહોવા તમારી સર્વ ઊપજ અને તમારાં સર્વ કામો પર આશીર્વાદ આપશે+ અને તમે પુષ્કળ આનંદ કરશો.+
૧૫ યહોવા પસંદ કરે છે એ જગ્યાએ તમે તમારા ઈશ્વર યહોવા માટે સાત દિવસ સુધી તહેવાર ઊજવો,+ કેમ કે તમારા ઈશ્વર યહોવા તમારી સર્વ ઊપજ અને તમારાં સર્વ કામો પર આશીર્વાદ આપશે+ અને તમે પુષ્કળ આનંદ કરશો.+