વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૪:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ “તેઓ અર્પણની રોટલીની* મેજ+ ઉપર પણ ભૂરા રંગનું કપડું પાથરે. એના પર થાળીઓ, પ્યાલા, વાટકા અને દ્રાક્ષદારૂ-અર્પણો*+ માટેના કુંજા મૂકે. પછી નિયમિત અર્પણ કરવામાં આવતી રોટલી+ મેજ ઉપર જ રાખવામાં આવે.

  • ૧ કાળવૃત્તાંત ૯:૩૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૨ કહાથીઓના અમુક ભાઈઓને દર સાબ્બાથે*+ અર્પણની રોટલીઓ* બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.+

  • ૨ કાળવૃત્તાંત ૨:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ હું મારા ઈશ્વર યહોવાના નામ માટે મંદિર બાંધું છું. એ માટે કે એ મંદિર તેમના માટે પવિત્ર કરાય, તેમની આગળ સુગંધી ધૂપ*+ બાળવામાં આવે અને અર્પણની રોટલી*+ કાયમ મૂકવામાં આવે; અમારા ઈશ્વર યહોવા માટે સાબ્બાથ,*+ ચાંદરાત*+ અને તહેવારોના સમયે+ સવાર-સાંજ+ અગ્‍નિ-અર્પણો ચઢાવવામાં આવે. ઇઝરાયેલીઓએ એ ફરજ કાયમ નિભાવવાની છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો