હઝકિયેલ ૫:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ “‘તારો નાશ કરવા હું તારી વિરુદ્ધ દુકાળ મોકલીશ, જે ખતરનાક તીર જેવો હશે. મેં મોકલેલાં તીરથી તારો વિનાશ થશે.+ હું ખોરાકની એવી અછત લાવીશ* કે દુકાળ હજુ વધારે આકરો લાગશે.+
૧૬ “‘તારો નાશ કરવા હું તારી વિરુદ્ધ દુકાળ મોકલીશ, જે ખતરનાક તીર જેવો હશે. મેં મોકલેલાં તીરથી તારો વિનાશ થશે.+ હું ખોરાકની એવી અછત લાવીશ* કે દુકાળ હજુ વધારે આકરો લાગશે.+