હઝકિયેલ ૪:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ પછી તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, હું યરૂશાલેમમાં ખોરાકની અછત લાવીશ.*+ તેઓ બીકના માર્યા જોખી જોખીને રોટલી ખાશે.+ તેઓ ડરના માર્યા માપી માપીને પાણી પીશે.+
૧૬ પછી તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, હું યરૂશાલેમમાં ખોરાકની અછત લાવીશ.*+ તેઓ બીકના માર્યા જોખી જોખીને રોટલી ખાશે.+ તેઓ ડરના માર્યા માપી માપીને પાણી પીશે.+