૩ તેના શાસનના ૮મા વર્ષે હજી તે છોકરો જ હતો ત્યારે, તેણે પોતાના પૂર્વજ દાઉદના ઈશ્વરની ભક્તિ કરવાનું શરૂ કર્યું.+ ૧૨મા વર્ષે તેણે યહૂદા અને યરૂશાલેમને શુદ્ધ કરવાનું શરૂ કર્યું.+ તેણે ભક્તિ-સ્થળો,+ ભક્તિ-થાંભલાઓ, કોતરેલી મૂર્તિઓ+ અને ધાતુની મૂર્તિઓ* કાઢી નાખ્યાં.