ઉત્પત્તિ ૧૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ યહોવાએ ઇબ્રામ આગળ પ્રગટ થઈને કહ્યું: “હું આ દેશ તારા વંશજને+ આપીશ.”+ એટલે જે જગ્યાએ ઇબ્રામ આગળ યહોવા પ્રગટ થયા હતા, ત્યાં તેણે એક વેદી બાંધી. પુનર્નિયમ ૪:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ તમારા ઈશ્વર યહોવા દયાળુ ઈશ્વર છે.+ તે તમને નહિ છોડે. તે તમારો નાશ નહિ થવા દે. તે એ કરાર પણ નહિ ભૂલે, જે વિશે તેમણે તમારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.+ ગીતશાસ્ત્ર ૧૦૬:૪૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૫ તેઓના લીધે તે પોતાનો કરાર યાદ કરતા,તેમને પોતાના પુષ્કળ પ્રેમને* લીધે તેઓ પર દયા આવતી.+
૭ યહોવાએ ઇબ્રામ આગળ પ્રગટ થઈને કહ્યું: “હું આ દેશ તારા વંશજને+ આપીશ.”+ એટલે જે જગ્યાએ ઇબ્રામ આગળ યહોવા પ્રગટ થયા હતા, ત્યાં તેણે એક વેદી બાંધી.
૩૧ તમારા ઈશ્વર યહોવા દયાળુ ઈશ્વર છે.+ તે તમને નહિ છોડે. તે તમારો નાશ નહિ થવા દે. તે એ કરાર પણ નહિ ભૂલે, જે વિશે તેમણે તમારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.+