ગણના ૧૮:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ વધુમાં, યહોવાએ હારુનને કહ્યું: “જે દાનો મને આપવામાં આવે છે,+ એનો અધિકાર હું તારા હાથમાં સોંપું છું. ઇઝરાયેલીઓ જે પવિત્ર વસ્તુઓ મને દાનમાં આપે છે, એમાંથી અમુક હિસ્સો હું તને અને તારા દીકરાઓને હંમેશ માટે આપું છું.+ ગણના ૧૮:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ “ઇઝરાયેલીઓની દરેક સમર્પિત વસ્તુ* તારી થશે.+
૮ વધુમાં, યહોવાએ હારુનને કહ્યું: “જે દાનો મને આપવામાં આવે છે,+ એનો અધિકાર હું તારા હાથમાં સોંપું છું. ઇઝરાયેલીઓ જે પવિત્ર વસ્તુઓ મને દાનમાં આપે છે, એમાંથી અમુક હિસ્સો હું તને અને તારા દીકરાઓને હંમેશ માટે આપું છું.+