લેવીય ૨૬:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ “‘તમે પોતાના માટે નકામા દેવો ન બનાવો.+ પોતાના માટે કોતરેલી મૂર્તિ+ કે ભક્તિ-સ્તંભ* પણ ઊભા ન કરો. તમે તમારા દેશમાં કોઈ કોતરેલો પથ્થર+ મૂકીને એની આગળ ન નમો,+ કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું.
૨૬ “‘તમે પોતાના માટે નકામા દેવો ન બનાવો.+ પોતાના માટે કોતરેલી મૂર્તિ+ કે ભક્તિ-સ્તંભ* પણ ઊભા ન કરો. તમે તમારા દેશમાં કોઈ કોતરેલો પથ્થર+ મૂકીને એની આગળ ન નમો,+ કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું.