નિર્ગમન ૨૫:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ “તું બાવળના લાકડાની એક મેજ પણ બનાવ.+ એ બે હાથ લાંબી, એક હાથ પહોળી અને દોઢ હાથ ઊંચી હોય.+