નિર્ગમન ૨૫:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ “તું ચોખ્ખા સોનાની દીવી બનાવ.+ એની બેઠક, એની દાંડી, એની ડાળીઓ, એનાં ફૂલો,* એની કળીઓ અને એની પાંખડીઓ સોનાના એક જ મોટા ટુકડામાંથી હથોડીથી ટીપીને બનાવ.+
૩૧ “તું ચોખ્ખા સોનાની દીવી બનાવ.+ એની બેઠક, એની દાંડી, એની ડાળીઓ, એનાં ફૂલો,* એની કળીઓ અને એની પાંખડીઓ સોનાના એક જ મોટા ટુકડામાંથી હથોડીથી ટીપીને બનાવ.+