-
નિર્ગમન ૩૮:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ ત્યાર બાદ તેણે વેદીનાં બધાં વાસણો એટલે કે, ડોલ, પાવડા, વાટકા, કાંટા* અને અગ્નિપાત્રો બનાવ્યાં. એ બધી વસ્તુઓ તેણે તાંબાની બનાવી.
-