-
યહોશુઆ ૨૦:૪, ૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ તેણે એમાંના કોઈ એક શહેરમાં નાસી જવું+ અને શહેરના દરવાજા આગળ ઊભા રહેવું.+ તેણે એ શહેરના વડીલોને પોતાની હકીકત જણાવવી. પછી વડીલો તેને શહેરમાં આવવા દેશે. તેઓ તેને પોતાની વચ્ચે રહેવાની જગ્યા આપશે અને તે તેઓ સાથે રહેશે. ૫ જો લોહીનો બદલો લેનાર તેની પાછળ પડ્યો હોય, તો વડીલોએ ખૂનીને તેના હાથમાં સોંપવો નહિ. તેનાથી અકસ્માતે* કોઈનું ખૂન થયું છે, તે કંઈ તેને અગાઉ ધિક્કારતો ન હતો.+
-